aghor meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અઘોર શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- અતિ ભયાનક
- ઘાતકી
- ભાનસાન વગરનું
- ઘણું સખત કે મુશ્કેલ
- ગાઢું
- જેનાથી વધુ ભયાનક બીજું કોઈ નથી તેવું, અત્યંત ભયંકર
- (લાક્ષણિક અર્થ) દુષ્ટ, ઘાતકી
- નીચ
English meaning of aghor
Adjective
- terrible, horrible
- cruel
- frightful
- repulsive, shocking
- very hard or difficult
- deep
- dense
Feminine
- deep, deathlike, sleep
- coma
अघोर के हिंदी अर्थ
विशेषण
- भयानक, अति घोर