અગર શબ્દનો ગુજરાતી અર્થ |agar meaning in Gujarati | Rekhtagujarati

agar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અગર

agar अगर
  • અથવા : અગરુ
  • favroite
  • share

અગર શબ્દનો ગુજરાતી અર્થ


અવ્યય

  • જો
  • અથવા

સંજ્ઞા, પુલ્લિંગ

  • મીઠું પકવવાની કયારી કે જમીન

  • હિમાલયની તળેટીના પ્રદેશોમાં થતું સુગંધીદાર વૃક્ષ, કૃષ્ણચંદનવૃક્ષ

  • અગરના વૃક્ષનાં છોડિયાં, ભૂકો વગેરે

  • જ્યાં મીઠું તૈયાર કરવામાં આવે છે (ત્યાં મીઠાનો વિશાળ સમૂહ હોવાને કારણે) તેવું સ્થાન

  • જો
  • અથવા, નહિ તો
  • કદાપિ

English meaning of agar


Masculine

  • salt-pan(where salt is made by evaporatica of brine)

Noun

  • kind of sandalwood
  • aloewood

  • if
  • or

अगर के हिंदी अर्थ


पुल्लिंग

  • आगर

नपुंसक लिंग

  • अगर, अगरु

अव्यय

  • अगर, यदि, जो
  • अथवा

આપને આ પણ વાંચવું ગમશે