agaadh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અગાધ શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- અતિ ઊંડું, ગંભીર
- છીછરું નહિ તેવું, ખૂબ ઊંડું
- (લાક્ષણિક અર્થ) પાર વિનાનું
- અતિગંભીર
English meaning of agaadh
Adjective
- fathomless
- very deep
- bottomless
- immeasurable
- unlimited
- profound. (the sky