અદ્વૈત શબ્દનો ગુજરાતી અર્થ |advait meaning in Gujarati | Rekhtagujarati

advait meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અદ્વૈત

  • પ્રકાર: નપુંસક લિંગ
  • favroite
  • share

અર્થ:

  • બેપણાતાનો અભાવ, એકાત્મકતા
  • એકતા
  • જીવાત્મા અને પરમાત્માની એકતા
  • જીવ-ઈશ્વર અને જગત-ઈશ્વરની એકરૂપતા-અનન્યતા. (વેદાંતશાસ્ત્ર)
  • બ્રહ્મ
  • કાર્ય અને કારણની અનન્યતા. (વેદાંતશાસ્ત્ર)
  • દ્વૈત નહિ એવું, એકરૂપ, અદ્વિતીય
  • non-duality, identity
  • of uniform nature
  • matchless
  • identity of Brahma with the soul
  • Brahma
  • unique

આપને આ પણ વાંચવું ગમશે