અદો શબ્દનો ગુજરાતી અર્થ |ado meaning in Gujarati | Rekhtagujarati

ado meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અદો

ado अदो
  • favroite
  • share

અદો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • આતો, દાદો (મોટા, આતા પેઠે), ‘અદા’ બ.વ. રૂપે માનાર્થે વડીલ માટે વપરાતો શબ્દ

  • પિતાના નાના ભાઈઓ તેમજ પૂજ્ય કે મોટી ઉંમરના વૃદ્ધ પુરુષોને માટે વપરાતો માનવાચક શબ્દ [સૌ.], (ગુજરાતમાં એવો શબ્દ) કાકો

  • ઉદય બતાવવા વપરાતો ઉદ્ગાર

English meaning of ado


Masculine

  • son, as dear as the soul
  • Crown prince
  • grandfather
  • the cry "Prosperity to you, Victory to you" made before a goddess

આપને આ પણ વાંચવું ગમશે