adhyeta meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અધ્યેતા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- વિશિષ્ટ વિદ્યાભ્યાસ કે સંશોધન માટે વિદ્યાપીઠ તરફથી ચૂંટાયેલો સ્નાતક
- વિદ્વાનોના મંડળનો સભ્ય
- અધ્યયન કરનાર, વિદ્યાર્થી
- ચોક્કસ શોધકાર્ય માટે વિદ્યાપીઠ તરફથી મળતા વેતનથી કામ કરતાર છાત્ર 'ફેલો', 'સ્કૉલર'
English meaning of adhyeta
Masculine
- student, learner
- postgraduate student who is given a scholarship for further study and research and does some teaching work, fellow
- member of a learned body