adhyaay meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અધ્યાય શબ્દનો ગુજરાતી અર્થ
- અધ્યયન માટે નક્કી કરેલો એકમ, પાઠ્ય માટેનું પ્રકરણ
- કાવ્ય સિવાયના કથાગ્રંથોનો પ્રસંગવાર નિર્ણીત પદ્યવિભાગ, પદ્યકથાનું પ્રકરણ
- લાંબી લપ
English meaning of adhyaay
Masculine
- chapter, section, of a book
- (figurative) a long story
