adharm meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અધર્મ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ધર્મ નહિ તે, પાપ, અનીતિ
- અન્યાય
- અકર્તવ્ય
- શ્રુતિસ્મૃતિ વિરુદ્ધ કર્મ કે વર્તન
- ધર્મનો અભાવ, દુરાચાર, અનીતિ
- કર્તવ્ય કર્મનો અભાવ
- અન્યાય
- તે તે ધર્મ-સંપ્રદાયની પ્રણાલીથી વિરુદ્ધ જાતનું વર્તન
English meaning of adharm
Masculine
- unrighteousness
- irreligion
- impiety
- sin, wickedness
- immorality
- injustice
- that which ought not to be done, the reverse of duty
- action or conduct contrary to the scriptures