અડધો શબ્દનો ગુજરાતી અર્થ |aDdho meaning in Gujarati | Rekhtagujarati

aDdho meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અડધો

aDdho अडधो
  • અથવા : અરધો
  • favroite
  • share

અડધો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ૫૦ પૈસાનો સિક્કો, અર્ધો રૂપિયો, આઠઆની

  • આઠ આનાનો – રૂપિયાની અડધી કિંમતનો – નયા પચાસ પૈસાનો સિક્કો
  • (લાક્ષણિક અર્થ) હરખઘેલો, બરોબર બુદ્ધિ ચાલતી ન હોય તેવો પુરુષ.

English meaning of aDdho


Masculine

  • half-rupee coin

अडधो के हिंदी अर्थ


पुल्लिंग

  • अठन्नी

આપને આ પણ વાંચવું ગમશે