અદ્ભુત શબ્દનો ગુજરાતી અર્થ |adbhut meaning in Gujarati | Rekhtagujarati

adbhut meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અદ્ભુત

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • અચરજ-અચંબો ઉપજાવે તેવું, આશ્ચર્યકારક, નવાઈ ઉપજાવનારું
  • આશ્ચર્યકારક, અલૌકિક
  • અલૌકિક
  • ચમત્કાર, આશ્ચર્ય
  • ચમત્કાર
  • કાવ્યના આઠ રસોમાંનો એક રસ કે જેનો સ્થાયી ભાવ વિસ્મય છે. (કાવ્યશાસ્ત્ર)

આપને આ પણ વાંચવું ગમશે