અદબ શબ્દનો ગુજરાતી અર્થ |adab meaning in Gujarati | Rekhtagujarati

adab meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અદબ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • વિવેક, મર્યાદા
  • માનમર્યાદા, મલાજો
  • બંને હાથ કોણી સુધી વાળી હથેળીઓ પડખામાં દબાય એવી મર્યાદાવાળી સ્થિતિ
  • બંને હાથને કોણીથી વાળી સામસામી કોણી આગળ કાંડા ટેકવી કરાતી મુદ્રા
  • civility, decorum
  • modesty
  • due respect
  • posture of the body in which the arms are bent at right angles at the elbow, the right hand touching the left elbow and vice versa
  • अदब, विवेक, शिष्टाचार
  • दोनों हाथ कोहनी में से मोड़कर आमने-सामने कोहनी के पास रखने की विनय-सूचक एक मुद्रा

આપને આ પણ વાંચવું ગમશે