achyut meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
અચ્યુત શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- પતન કે સ્ખલન વિનાનું, નિશ્ચલ
સંજ્ઞા, પુલ્લિંગ
- વિષ્ણુ
- ન ખસેલું, અવિચલિત, સ્થિર
- વિષ્ણુ, કૃષ્ણ (ઈશ્વરત્વને કારણે)
English meaning of achyut
Adjective
- not fallen or moved from its place
- firm
- imperishable, steady
Masculine
- God Vishnu