અચો શબ્દનો ગુજરાતી અર્થ |acho meaning in Gujarati | Rekhtagujarati

acho meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અચો

acho अचो
  • favroite
  • share

અચો શબ્દનો ગુજરાતી અર્થ


  • જમાવ, ભીડ
  • કચરાનો ભરાવો, ગંદકી
  • વાળ સાફ ન રાખવાથી થતો અણગમો
  • અગતો, અણોજો

English meaning of acho


Masculine

  • concourse, crowd
  • crowding
  • heap
  • rubbish, dirt
  • workers' holiday

આપને આ પણ વાંચવું ગમશે