અચલ શબ્દનો ગુજરાતી અર્થ |achal meaning in Gujarati | Rekhtagujarati

achal meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અચલ

achal अचल
  • અથવા : અચળ
  • favroite
  • share

અચલ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • દ્રઢ, સ્થિર
  • અવિકારી

સંજ્ઞા, પુલ્લિંગ

  • પર્વત

  • ખસે નહિ તેવું, સ્થિર, દૃઢ

  • પર્વત, પહાડ

English meaning of achal


Adjective

  • immovable
  • firm
  • (mathematics) constant

Masculine

  • mountain

આપને આ પણ વાંચવું ગમશે