અભિ શબ્દનો ગુજરાતી અર્થ |abhi meaning in Gujarati | Rekhtagujarati

abhi meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

અભિ

abhi अभि
  • favroite
  • share

અભિ શબ્દનો ગુજરાતી અર્થ


  • એક ઉપસર્ગ - ‘પાસે, તરફ’, ‘ની ઉપર’ એવા ગતિવાચક અર્થમાં, ઉદા. અભિમુખ, અભિક્રમણ
  • સ્વતંત્ર શબ્દ જોડે ‘શ્રેષ્ઠ’, ‘અધિક’ એવા ભાવના અર્થમાં, જેમ કે, અભિનવ, અભિધર્મ

English meaning of abhi


Prefix

  • near
  • towards
  • excellent
  • more

આપને આ પણ વાંચવું ગમશે