aayaat meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
આયાત શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- બહારગામથી કે પરદેશથી આવેલું
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- બહારગામના માલનો આવરો
- કુરાનની આયાતો
English meaning of aayaat
Adjective
- coming from another place or town or from a foreign country, imported
Feminine
- imported goods, imports
आयात के हिंदी अर्थ
विशेषण
- आयात, बाहर से आया हुआ (माल)
स्त्रीलिंग
- बाहर से आनेवाले माल की आमद