aavritti meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
આવૃત્તિ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ચક્રાકારે ફરવું તે
- પાછું આવવું તે
- વારંવાર થવું- કરવું તે
- પુસ્તકનું પ્રકાશન, ‘એડિશન’
English meaning of aavritti
Feminine
- going round and round
- return, coming back
- repetition
- edition of a book
आवृत्ति के हिंदी अर्थ
स्त्रीलिंग
- आवृत्ति, चक्कर लगाना
- लौटना
- बार बार होना, बार बार करना
- पुस्तक का फिर से छपना, आवृत्ति, संस्करण