aastik meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
આસ્તિક શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ઈશ્વર અને પરલોકના અસ્તિત્વમાં માનનારું
- શ્રદ્ધાળુ
English meaning of aastik
Adjective
- believing in the existence of God or the next world
- theistic
- pious
Masculine
- person so believing, theist