આશય શબ્દનો ગુજરાતી અર્થ |aashay meaning in Gujarati | Rekhtagujarati

aashay meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

આશય

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ધારણા, ઇરાદો, હેતુ
  • સ્થાન
  • પાત્ર
  • કરેલાં કર્મોના સંસ્કાર કે તેમનો સમૂહ
  • intention, meaning
  • place (of residence), seat
  • vessel,receptacle
  • purport, gist
  • opinion
  • aggregate of works done or their impressions
  • आशय, मनसूवा, इरादा
  • स्थान, आशय
  • पात्र
  • किये हुए कर्मों के संस्कार या उनका समूह

આપને આ પણ વાંચવું ગમશે