આર્ય શબ્દનો ગુજરાતી અર્થ |aarya meaning in Gujarati | Rekhtagujarati

aarya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

આર્ય

aarya आर्य
  • favroite
  • share

આર્ય શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • કુલીન, સુધરેલું
  • આર્ય લોકોને લગતું

સંજ્ઞા, પુલ્લિંગ

  • એ નામની પ્રજા
  • કુલીન-સદાચારી માણસ, ભદ્ર પુરુષ

English meaning of aarya


Adjective

  • civilized
  • of noble birth
  • of or about the Aryans

Masculine

  • a race known by that name, the Aryans
  • civilized, respectable, person

આપને આ પણ વાંચવું ગમશે