aanTii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
આંટી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ગડ, ગાંઠ, ગૂંચ
- કાંતેલ દોરાની કરાતી ગડી
- કીનો
- ફાંસો, પેચ, પ્રપંચ
- કોયડો
- શાખ, આંટ, આબરૂ
English meaning of aanTii
Feminine
- knot in thread
- tangled state
- skein of yarn, hank
- animus, revenge
- noose
- perplexed state
- trap
- puzzle, riddle
- credit, reputation
आंटी के हिंदी अर्थ
स्त्रीलिंग
- आंटी, गाँठ, उलझन
- सूत की आँटी, लच्छी
- क़ीना, आँट [ला.]
- फंदा, पेच, प्रपंच
- समस्या, मसला
- साख, आबरू
