આંખ શબ્દનો ગુજરાતી અર્થ |aankh meaning in Gujarati | Rekhtagujarati

aankh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

આંખ

aankh आंख
  • favroite
  • share

આંખ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ચક્ષુ, નેત્ર
  • જોવાની શક્તિ, નજર
  • ધ્યાન, દેખરેખ, નિઘા
  • નાનું કાણું, છિદ્ર
  • બીજની ગાંઠ (જેમ કે, શેરડીની)

English meaning of aankh


Noun, Feminine

  • eye
  • sense of sight
  • power of seeing, sight
  • attention, care
  • supervision
  • small aperture or hole of sth. akin to an eye
  • bud, seed-eye

आंख के हिंदी अर्थ


संज्ञा, स्त्रीलिंग

  • आँख
  • [ला.] देखने की ताक़त, नज़र
  • निगाह, ध्यान, देख-भाल
  • (किसी चीज़ का आँख जैसा) छिद्र, छेद, नाका
  • बीज की गाँठ पर की नोक (ईख आदि की)

આંખ શબ્દનો પર્યાયવાચી

આપને આ પણ વાંચવું ગમશે