aalochan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
આલોચન શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ, સ્ત્રીલિંગ
- અવલોકન, નિરીક્ષણ
- વિવેચન, ટીકા
- દોષની કબૂલાત કરી પ્રાયશ્ચિત્ત કરવું (જૈન)
English meaning of aalochan
Noun
- seeing: reviewing, review
નપુંસક લિંગ, સ્ત્રીલિંગ
Noun