આગંતુક શબ્દનો ગુજરાતી અર્થ |aagantuk meaning in Gujarati | Rekhtagujarati

aagantuk meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

આગંતુક

aagantuk आगंतुक
  • favroite
  • share

આગંતુક શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • આવી ચડેલું, હંમેશનું નહિ એવું
  • વગર નોતરે આવેલું

સંજ્ઞા, પુલ્લિંગ

  • અતિથિ
  • મુસાફર

English meaning of aagantuk


Adjective

  • coming all of a sudden or uninvited
  • adventitious
  • strange

Masculine

  • guest
  • traveller
  • chance visitor

આપને આ પણ વાંચવું ગમશે