આડી શબ્દનો ગુજરાતી અર્થ |aaDii meaning in Gujarati | Rekhtagujarati

aaDii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

આડી

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • આડે મૂકવાની વસ્તુ
  • બાધા
  • હઠ
  • સીમા
  • કુસ્તીનો એક દાવ
  • આડ, આડું તિલક
  • crossbar, sth. that is put across
  • piece of wood thinner than beam
  • religious vow
  • obstinacy (about)
  • limit, boundary
  • trick or stratagem in wrestling
  • horizontal mark of red or saffron on the forehead
  • आड़े रखने की चीज़
  • (बँडेर से पतली) बल्ली
  • मनौती
  • हठ
  • सीमा
  • कुश्ती का एक पेंच
  • आड़ा तिलक, आड़

આપને આ પણ વાંચવું ગમશે