આદિ શબ્દનો ગુજરાતી અર્થ |aadi meaning in Gujarati | Rekhtagujarati

aadi meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

આદિ

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • પહેલું, પ્રારંભનું, પ્રથમ
  • મુખ્ય, પ્રધાન
  • મૂળ, આદિમ, આદિકાળનું, અસલ
  • વગેરે, ઇત્યાદિ
  • પ્રારંભ, શરૂઆત
  • મૂળકારણ
  • પહેલું પદ
  • (at the end of a Bahuvrihi compound) etcetera
  • first,of the beginning, initial
  • beginning
  • chief, premier
  • primary, original, cause
  • original
  • (mathematics) first term
  • of the earliest time
  • see આદિક
  • आदि, आदि का
  • प्रारंभ , शुरू
  • मूल कारण
  • मुख्य , प्रधान
  • वग़ैरह, इत्यादि
  • पहला पद [ग.]

આપને આ પણ વાંચવું ગમશે