aadhaar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
આધાર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ટેકો, અવલંબન
- મદદ, આશ્રય
- સાબિતી, પુરાવો
- અધિકરણ, સાતમી વિભક્તિનો અર્થ
English meaning of aadhaar
Masculine
- support, prop
- refuge
- proof
- ground, basis
- (physics) fulcrum
- (grammar) receptacle, location, sense of the locative case
आधार के हिंदी अर्थ
पुल्लिंग
- आधार, टेक
- सहारा , आलंबन
- सबूत, प्रमाण
- फल्क्रम' [प. वि.]
