aaD meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
આડ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- બેની વચ્ચે હોવું તે કે જે હોય તે વસ્તુ
- પ્રતિબંધ, હરકત
- પડદો, ભીંત
- નાણાં લેવા પેટે અવેજમાં મુકાતી ચીજ
- એક પૂર્વગ જે ‘ગૌણ’ એવો અર્થ દર્શાવે છે.
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- પિયળ, આડું તિલક
- આડાઈ, હઠ
English meaning of aaD
Masculine
- place where cotton pods are stored
Feminine
- curved piece of mica, ornament, used by women to adorn their forehead horizontally
- painting the forehead horizontally with red powder
- obstinacy, waywardness
Prefix
- minor, secondary, incidental to (e. g. આડવાત, આડપેદાશ)
Noun
- coot, a migratory bird
Feminine
- coming between two things, intervention
- obstruction
- marked line not to be crossed
- barrier
- partition
- pawn, mortgage
आड के हिंदी अर्थ
स्त्रीलिंग
- आड़, आड़ा तिलक
- हठ
स्त्रीलिंग
- आड़, ओट, परदा
- रोक, रुकावट
- प्रतिबंध, बाधा
- उप' जैसा पूर्वग जो 'गौण' अर्थ बताता है, उदा० 'आडकथा'।
