આચાર્ય શબ્દનો ગુજરાતી અર્થ |aachaarya meaning in Gujarati | Rekhtagujarati

aachaarya meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

આચાર્ય

aachaarya आचार्य
  • favroite
  • share

આચાર્ય શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ધર્મ-સંપ્રદાય ચલાવનાર, ધર્માધ્યક્ષ
  • વેદાદિ વિદ્યા શીખવનાર
  • મંત્રોપદેશ કરનાર, ધર્મગુરુ
  • મુખ્ય શિક્ષક, ‘પ્રિન્સિપાલ’
  • ગોર
  • વિદ્વાન

English meaning of aachaarya


Masculine

  • head of a religious order, teacher of the Vedas and other branches of knowleage
  • spiritual guide or preceptor, one who initiates a person into mystic lore
  • head master, principal
  • religious preceptor
  • man of learning

આપને આ પણ વાંચવું ગમશે