આચાર શબ્દનો ગુજરાતી અર્થ |aachaar meaning in Gujarati | Rekhtagujarati

aachaar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

આચાર

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • આચરણ, વર્તન
  • વિધિ, સંસ્કાર
  • રિવાજ, શિષ્ટ સંપ્રદાય, રૂઢિ,
  • સદાચરણ
  • ધર્મશાસ્ત્રમાં કહેલા આચરણના નિયમો
  • behaviour, conduct
  • see અચાર
  • good conduct
  • sacred precept
  • rules of conduct prescribed by the scriptures or some authority
  • good manners
  • आचार, बरताव
  • सदाचरण
  • आचार-विधि
  • शास्त्रोक्त आचार
  • शिष्ट संप्रदाय

આપને આ પણ વાંચવું ગમશે