આ શબ્દનો ગુજરાતી અર્થ |aa meaning in Gujarati | Rekhtagujarati

aa meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • સંસ્કૃત વર્ણમાળાનો બીજો અક્ષર-એક સ્વર
  • ‘નજીકનું’, ‘બતાવેલું તે, ‘નિર્દિષ્ટ’ એવા અર્થનું દર્શક સર્વનામ કે વિશેષણ
  • અંકને છેડે લાગતાં તે અંકના (યું.બ.વ.માં) ‘આંક કે ડિયો’ એ અર્થ બતાવે છે. દા.ત. એકા, અગિયારા, વીસા વગેરે
  • મોઢું ઊઘડવાનો સામાન્ય અવાજ
  • second letter of the Devanagari alphabet (a)
  • beginning from
  • ending with, (c.g. આજન્મ; આકંડ)
  • shows smallness or insufficiency (e.g. આકંપ)
  • indicates contrariness.(e.g. આમાગમન)
  • towards, ncar (e.g.આકર્ષણ)
  • on all sides all round (e.g.આવર્ત)
  • (up,) upon (e.g. આરોહ)
  • (grammar) termination used to make feminine form (e.g. સુશીલા from સુશીલ)
  • this, these
  • common sound produced while opening mouth (ah)
  • वर्णमाला का दूसरा अक्षर एक स्वर
  • यह

આપને આ પણ વાંચવું ગમશે