wild meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા-વિશેષણ
- ફાવે તેમ
નપુંસક લિંગ
- વેરાન પ્રદેશ, રણ, જંગલ
વિશેષણ
- (પ્રાણીઓ અંગે) મૂળકુદરતી–અવસ્થાનું, અણપાળેલું, અણકેળવેલું, જંગલી
- (વનસ્પતિ) ખેડચા વિના ઊગેલું
- અસુધરેલું, અસંસ્કારી, વગડા, રાની
- હિંસક, હિંસ્ર
- તોફાની, ગુસ્સે થયેલું
- વિચાર કર્યા વિના કરેલું કહેલું
