trust meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
- ને વિશ્વાસ–ભરોસો–રાખવો
- વિશ્વાસ રાખી સોંપવું–હવાલે કરવું
- આશા રાખવી
નપુંસક લિંગ
- પાકો વિશ્વાસ, ભરોસે, પતીજ
- જેનામાં વિશ્વાસ રાખ્યો હોય તે વ્યક્તિ અથવા વસ્તુ, વિશ્વાસનું સ્થાન
- જવાબદારી
- [કા.] બીજાના લાભ માટે સાચવી રાખેલી મિલકત, નિધિ, ટ્રસ્ટ
- અમુક હેતુસર બનાવેલું કારખાનાવાળાઓનું મંડળ–જૂથ
