treat meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ભારે આનંદની વાત
- ઉજાણી
- –ની તરફ વર્તવું (treat sb. kindly)
- ગણવું, માનવું, treat sth, as a joke)
- -ની ચર્ચા કરવી
- -નો નિકાલ કરવો–કરવા માટે હાથ પર લેવું
- -ને ઉપચાર-ઇલાજ–કરવો
- -ની ઉપર કશીક પ્રક્રિયા કરવી
- -ની સાથે ચર્ચા-વાટાઘાટ-કરવી
