transfer meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- (transfer) સ્થળાંતર–બદલી-(કરવી તે)
- મિલકતની ફેરબદલી(નો દસ્તાવેજ)
સકર્મક ક્રિયા
- (rr-) જગ્યા-ઠેકાણું-બદલવું
- એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જવું-ફેરવવું–મોકલવું, બદલી કરવી
- (મિલકત ઇ.) બીજાને સોંપવું-નામે ચડાવવું
