tough meaning in Gujarati | Rekhtagujarati

tough meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

tough
  • tʌf
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • અણધડ જોરાવર માણસ
  • વાટપાડુ

વિશેષણ

  • (માંસ) કાપવું કે ચાવવું મુશ્કેલ
  • તોડયું તૂટે નહિ એવું
  • ચિવ્વડ
  • ચીકણું ને મજબૂત, ખડતલ, ભારે સહન- ને શક્તિવાળું
  • (કામ) મુશ્કેલ, કઠણ

આપને આ પણ વાંચવું ગમશે