sweep meaning in Gujarati | Rekhtagujarati

sweep meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

sweep
  • swiːp
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • વાળી કાઢવું તે
  • ઝપાટામાં પસાર થવું તે
  • ઝપાટો
  • લાંબો અખંડ વિસ્તાર (વિ. ક. રસ્તો, દરિયાકિનારો, ઇ.નો અથવા ઢોળાવવાળી જમીનનો
  • ધુમાડિયું સાફ કરનાર

  • (swept). વાળવું, ઝાડવું, (ધૂળ ઇ.)વાળીને સાફ કરવું
  • ઝપાટાથી–ઝડપથી પસાર થવું, ને માર્ગમાં જે કંઈ આવે તેને સાફ કરી નાખવું
  • એક સરખું ફેલાવું– ફેલાતું જવું

આપને આ પણ વાંચવું ગમશે