stack meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
સકર્મક ક્રિયા
- -નો ગંજ-ઢગલો-ઓઘલો-કરવો
- પુસ્તકો, ઇ. છાજલીઓ પર ગોઠવીને મૂકવું
નપુંસક લિંગ
- ઘાસ કે અનાજના પૂળાની ગંજી
- પુસ્તકો, લાકડાં, ઇ.નો વ્યવસ્થિતપણે ગોઠવેલો જથો
- ઘર કે કારખાનાનું ચણેલું ધુમાડિયું (chimney stack પણ)
- આગબોટ કે એન્જિનનું ધુમાડિયું
