snap meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- કડાક દઈને ભાંગવું તે
- તેનો અવાજ
- હાથ કૅમેરા વડે ઝટ દઈને લીધેલો ફોટો (snapshot પણ)
- એકદમ બચકું ભરવું, કરડવું
- ધડાક દઈને ઉઘાડવું–બંધ કરવું
- તડાક દઈને ભાંગી નાખ છું–ભાંગી જવું
- ઝટ દઈને ફોટો લેવો
