smooth meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
સકર્મક ક્રિયા
- લીસું–સુંવાળું સપાટ-નિર્વિઘ્ન–કરવું
નપુંસક લિંગ
- લીસું, સુંવાળું, ઓપ દીધેલું
- (ગતિ) આંચકા કે ધક્કા વિનાનું
- (રાબ, ઇ.) ગાંઠો બાઝચા વિનાનું
- સારી રીતે મળી ગયેલું
- (અવાજ, વાણી) અસ્ખલિત
- (વ્યક્તિ કે તેની વર્તણૂક) રોચક પણ કયારેક સચ્ચાઈ વિનાનું
