smart meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
અકર્મક ક્રિયા
- તીવ્ર દરદ થવું, ઇ
નપુંસક લિંગ
- તીવ્ર દરદ કે વેદના (માનસિક તેમજ શારીરિક)
- ચણચણાટ, બળતરા
વિશેષણ
- તેજસ્વી, રુઆબદાર
- નવા જેવું દેખાતું, ભપકાદાર, ફૅશનેબલ
- ચાલાક, હોશિયાર
- (ચાલ) ઝડપી
- (ફટકો) સખત
