silhouette meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
સકર્મક ક્રિયા
- કાળા રંગનું ચિત્ર ચીતરવું
નપુંસક લિંગ
- સફેદ સપાટી પર કાળા રંગે ચીતરેલું ચિત્ર
- પ્રકાશ સામે જોતાં દેખાતી વસ્તુ કે માણસની આકૃતિ (બતાવનારું પાશ્વ ચિત્ર)
- છાયા (ના જેવું કાળું) ચિત્ર
