sharp meaning in Gujarati | Rekhtagujarati

sharp meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

sharp
  • ʃɑːp
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • [સ.] તીવ્ર સૂર

ક્રિયા-વિશેષણ

  • બરાબર (અમુક વાગ્યે)
  • એકદમ

વિશેષણ

  • તીક્ષ્ણ ધાર કે અણીવાળું, અણીદાર
  • (ધાર કે અણી) તીક્ષ્ણ, બારીક
  • સ્પષ્ટ (sharp outlines)
  • (આકૃતિ) સ્પષ્ટ રેખાઓવાળું
  • (ખૂણો) સાંકડું
  • સીધા ચડાણવાળું
  • એકદમ વળાંક લેતું-દિશા બદલતું
  • (અવાજ) તીક્ષ્ણ, તીણું
  • (આંખ) તીક્ષ્ણ દૃષ્ટિવાળુ (sharp eyes)
  • (લાગણી, સ્વાદ) ઉગ્ર, તીવ્ર, હોશિયાર, ચાલાક, ઝડપી, શીધ્ર (a sharp walk)
  • કઠોર, સખત
  • [સં.] ઊંચા સ્વરવાળું

આપને આ પણ વાંચવું ગમશે