shade meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
- ની ઉપર પડદો છાયા–કરવી–અંધારું પાડવું– કરવું
- ઘન આકારનો આભાસ પેદા કરવા માટે ચિત્રના અમુક ભાગને ઘેરો બનાવવો
- અર્થ કે રંગની બીજી ટામાં ધીમે ધીમે પસાર થવું-થતું જવું
નપુંસક લિંગ
- છાયા, છાંયડો
- અંધારું
- ચિત્રનો છાયાવાળો–ઝાંખો-ભાગ
- રંગની છટા
- દીવાનું ઢાંકણું
