scoop meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
સકર્મક ક્રિયા
- ડોયા કે ડોલ વતી કાઢવું, ડોલ ભરી ભરીને કાઢવું–ઉલેચવું
- ડોઈ વતી ખોદીને ખાડો-પોલાણ કરવું
નપુંસક લિંગ
- મોટો ડોયો, પળો, કડછો
- કોલસા કાઢવાનો ટૂંકા હાથાવાળો ઊંડો તાવડો
- કાદવ વગેરે ખોદી કાઢવાના યંત્રની ડોલ
