rush meaning in Gujarati | Rekhtagujarati

rush meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

rush
  • rʌʃ
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


  • ખૂબ તેરથી—ઝડપથી–જવું- આવવું
  • ધસી જવું આવવું
  • ધસીને આરપાર નીકળી જવું-ઉપરથી પસાર થવું
  • ઉતાવળથી મોકલવું-પહોંચાડવું

નપુંસક લિંગ

  • નિસરણીનું પગથિયું

નપુંસક લિંગ

  • બરુ ઇ. ગરભવાળો છોડ
  • તેની સળી

આપને આ પણ વાંચવું ગમશે