rise meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ઊંચાણ, ટેકરો
- ચડતો ઢોળાવ, ચડાણ
- (કિંમત, ઈ.માં) વધારો, તેજી
અકર્મક ક્રિયા
- (rose, risen). ઉપર–ઊંચે–ચડવું–જવું—આવવું
- ઊભા થવું, ઊઠવું
- પથારીમાંથી બહાર પડવું, ઊઠવું
- પ્રવાહીની ઉપર સપાટી પર–આવવું
- માંથી નીકળવું–વહેવું
- (-ની સામે) બળવો કરવો
- (સંસદ, ઇ.) ઊઠવું, મુલતવી રહેવું
