right meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- (left થી ઊલટું) જમણી બાજુનું, જમણું
- [રાજ.] મધ્યમ-માર્ગી
વિશેષણ
- (wrong થી ઊલટું) સરળ, સીધું
- ભૂલ વિનાનું, બરાબર, સાચું
- (વર્તન) ન્યાયી, વાજખી
- નીતિની દૃષ્ટિથી ચોગ્ય
- કાયદેસરનું
- સંતોષકારક
