reference meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- વિચાર, ઉકેલ, કે ચુકાદા માટે કોઈ બાબત કોઈની પાસે મોકલવી તે
- એવી રીતે મોકલેલી બાબત
- કોઈની લાયકાત અને ચારિત્ર્ય વિષે પ્રમાણ-પત્ર (આપી શકે એવી વ્યક્તિ)
- નિર્દેશ, ઉલ્લેખ
- સંદર્ભ. in, with, reference to, ને અંગે, ની બાબતમાં
