redeem meaning in Gujarati | Rekhtagujarati

redeem meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

redeem
  • rɪˈdiːm
  • favroite
  • share

શબ્દનો ગુજરાતી અર્થ


સકર્મક ક્રિયા

  • પૈસા આપીને અથવા કશુંક કરીને વસ્તુ, ઇ. પાછું મેળવવું
  • વેચેલું પાછું ખરીદવું
  • પૈસા આપીને છોડાવવું
  • (ગુલામ, કેદી, ઇ. ને) છોડાવવું
  • (ફરજ) બજાવવી, (વચન) પાળવું
  • ઊણપ કે નુકસાન ભરી કાઢવું

આપને આ પણ વાંચવું ગમશે